Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ગોયલ પેલેસ પાસે પાર્ક કરેલ ક્રૂઝર ફોર વ્હીલર ગાડી ઘરના આંગણા માથી રાત્રી દરમ્યાન ચોરી થઈ

પંકજ પંડિત

ઝાલોદ બાંસવાડા રોડ પર આવેલ ગોયલ પેલેસ પાસે મહેન્દ્ર કંપનીની ફોર વ્હીલર ક્રૂઝર ગાડી GJ-20-N-8151 જેની અંદાજિત કિંમત 3,00,000 છે તે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. આ ફોર વ્હીલર ગાડી ગોયલ પેલેસ પાસે રવિ પ્રતાપસિંહ ચૌધરીના ઘર આંગણે સ્ટેરીંગ લોક કરી મુકેલ હતી. આ ફોર વ્હીલર ગાડીના ચોરીની ઘટનાની ફરિયાદ કોળીવાડામા રહેતાં રંજનબેન/ દેવેન્દ્રસિંહ સુખરામસિંહ ચૌધરી દ્વારા નોંધાવવામાં આવેલ છે. આ ચોરીની ફરિયાદ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ દ્વારા નગરની ચારે બાજુ ના સી.સી.ટી.વી કેમેરા ની તપાસ આદરી ચોરી થયેલ ગાડી ની શોધખોળ આથદરી છે.

Share

Related posts

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા : મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહી – જુઓ VIDEO

gujaratjanekta

ઝાલોદ નગરમાં બે બાઇક સવાર ઇસમો મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર : મોટા ભાગના જાહેર રોડ પરના કેમેરા બંધ હાલતમાં

gujaratjanekta

પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી ની પરીવર્તન યાત્રાનુ જાંબુઘોડા ખાતે સ્વાગત કરવામાં આવ્યું 

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial