Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બ્રહ્માકુમારી સેન્ટર, ઝાલોદ ખાતે રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન

બ્રહ્માકુમારી સેન્ટર, ઝાલોદ ખાતે રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તથા વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ઝાલોદ સેન્ટર ખાતે પ્રોગ્રામ આયોજિત કરેલ જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને સ્ટીલના કંટેનર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યા માં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Share

Related posts

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યની કારોબારી બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ

gujaratjanekta

આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના

Admin

આજરોજ વાગધારા સંસ્થા દ્વારા દાહોદ ,જિલ્લાના ઝાલોદ, તાલુકાના રાયપુરા ,ગામમાં બીજ ઉત્સવ (પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમ ) નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial