Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વોક ઈન ઈન્ટરવ્યુઅર્બન હોસ્પિટલ,રળીયાતી ,દાહોદ

Ref. No. HF&RCDHD/TI-PROJECT/24-25/058
Date:- 19/10/ 2024

 

વોક ઈન ઈન્ટરવ્યુ
ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અને આરોગ્ય મંડળ અને સંસોધન કેન્દ્ર સંચાલીત (અર્બન હોસ્પિટલ,રળીયાતી ,દાહોદ) ટી.આઈ પ્રોજેક્ટ માટે પેપરમાં આપેલ જાહેરાત મુજબ દરેક ઉમેદવારોએ પોતાની લાયકાત મુજબ પોતાના પ્રમાણપત્રો તથા એચ.આઈ.વી. એઈડ્સ,ટી.બી.ને લગતી કામગીરીનો ઓછામાં ઓછા એક-થી બે વર્ષના અનુભવ સાથે નીચે જણાવેલ સરનામા પર અરજી ટપાલથી તા. 30-10-2024 સુધી પોસ્ટ કરવાની રહેશે.
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે ટેલીફોનીક જાણ કરી બોલાવવામાં આવશે.
આઉટ રીચ વર્કર જગ્યા – ૧
માસિક વેતન 10500/- (દસહજાર પાંચસો પુરા)+ Accidental Insurance + Travelling Allowance.-1500-
શૈક્ષણિક લાયકાત
Desirable Experience :- જનરલ માટે ગ્રેજ્યુએટ – તેમજ ટી.આઈ. પ્રોજેક્ટમાં પીયર એજ્યુકેટર તરીકે કાર્ય કરતા કોમ્યુનિટી ધરાવતા ઉમેદવાર માટે ઓછામાં ઓછુ 8-12 ધોરણ પાસ હોવુ જોઈએ.Computer ના જાણકાર હોવા જોઈએ. 1-2 Year Field experience in health sector preferably in HIV/AIDS Sector.

સરનામું:- ટી.આઈ.પ્રોજેક્ટ,આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર,અર્બન હોસ્પિટલ રળીયાતી,દાહોદ.
શરતો:-
1. એચ.આઈ.વી/એઈડ્સની કામગીરીમાં અનુભવી વ્યક્તિની પ્રથમ પંસદગી કરવામાં આવશે.
2. વ્હીકલ તથા તે માટેનું લાયસન્સ અનિવાર્ય,સ્થાનિક વ્યક્તિને અગ્રિમતા આપવામાં આવશે.
સંપર્ક:- મો.નં.-9909327273,9428028977,ફોન નં.-02673/221599
નોંધ – ઈન્ટરવ્યુ માટે આવનાર દરેક ઉમેદવારે બપોરના ૩.૦૦ કલાકથી ૪.૦૦કલાક સુધીમાં પોતાની અરજી કરવાની રહેશે.

પ્રોજેક્ટ ડાયરેક્ટર (T.I.Project)
અર્બન હોસ્પિટલ ,રળીયાતી.

Share

Related posts

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી તથા પુર્વ પરીક્ષા સચિવ ગુજરાત મા. અને ઉ.મા.શિક્ષણ બોર્ડના બી.એસ.પંચાલના વય નિવૃતિ સમારોહમાં હાજર રહ્યાં મંત્રી કુબેરભાઇ ડીંડોર અને પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશનમા શ્રાવણ માસ અંતર્ગત હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજની મીટીંગ પી.આઈ ગામીતની અધ્યક્ષતા હેઠળ યોજાઈ

gujaratjanekta

નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ, આ ધારાસભ્યોએ લીધા સંસ્કૃતમાં શપથ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial