Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચિત્રોડીયા માધ્યમિક શાળા ખાતે ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાનુ આયોજન કરાયું

પંકજ પંડિત

ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયામાં તારીખ 19-07-2024 ના રોજ ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા અને કેસ ગૂંથણ સ્પર્ધા તથા અન્ય જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ગૌરીવ્રતનો અનેરો મહિમા હકીકતમાં ઉજાગર થતો હોય એવું લાગતુ હતુ.

Share

Related posts

ઝાલોદ પોલીસને મળી મોટી સફળતા : વિદેશી દારૂનો 1,52,71,776 નો વિદેશી દારૂ ઝડપાયોએક વ્યક્તિની અટકાયતી અન્ય ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો

gujaratjanekta

ગોધરા ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા શહેર એકમ અને પંચમહાલ જિલ્લાની સંયુક્ત કારોબારી બેઠક ભવ્ય રીતે સંપન્ન: પ્રદેશ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર અને અશોકભાઈ પંડ્યાનું પ્રેરણાદાયી માર્ગદર્શન

gujaratjanekta

અમદાવાદમાં ફાઈટર વિમાનોનું ઉતરાણ, 13 તારીખથી અમદાવાદના આકાશમાં સુખોઈ સહીતના ફાઈટર વિમાનો ઉડશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial