Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અને ઉજવણી ફૂલપૂરા પ્રાથમિક શાળાએ કરવામાં આવી

પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો .શાળામાં અધિકારી અને પદાધિકારીના હસ્તે શાળાના બાલવાટિકા અને ધોરણ-1 માં મળીને 20 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો . અધિકારી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું તથા બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા ફુલપુરા ગામના નિવાસી અને જાંબુઘોડા ખાતે ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા મછાર દુર્ગેશકુમાર ભરતભાઈ તરફથી શાળાના બાળકોને બુટ ચપ્પલ અર્થે 15000 જેટલી મતદાર રકમનું દાન કરવામાં આવ્યું શાળા વતી શાળાના આચાર્ય પરમાર વિજયસિંહ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તથા દાતાને સાલ તથા મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતુ .શાળાના તમામ શિક્ષક મિત્રોના સહકારથી કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Share

Related posts

અમદાવાદ: બેકાબૂ ડમ્પરે મારી સ્કૂટીને ટક્કર, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દંપતીની સારવાર ચાલુ

gujaratjanekta

ઝાલોદ બસ સ્ટેશન પાસે સલામતીના સાધનો વગર ખોદકામ કરેલ ખાડામાં એસ.ટી બસ ઉતરી

gujaratjanekta

ગોધરા બાયપાસ પરવડી પાસે આવેલ ગેસ્ટ હાઉસના માલિક ઉપર હુમલો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial