Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ તાલુકાના કાળીમહુડી પાટીયા પાસે બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત

પંકજ પંડિત- ઝાલોદ.

આજે તારીખ 30/05/2024 ગુરુવારના રોજ બપોરે 2.30 કલાકે મળતી વિગતો મુજબ ઝાલોદ તાલુકાના કાળી મહુડી પાટીયા પાસે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનુ ધટના સ્થળે મોત નીપજ્યું.બાઈક નંબર GJ 06 DF 9069 અને ટ્રક નંબર GJ 31 T 0380 વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રક ચાલક ગાડી મૂકી ફરાર થયો. બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી.મૃતકને 108 મારફતે PM માટે હોસ્પિટલ ખસેડાયો.અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા.

Share

Related posts

Ajab-Gjab : ઝડપભેર ટ્રકે ગેંડાને ટક્કર મારી, જુઓ ચોંકાવનારી ઘટનાનો વીડિયો

gujaratjanekta

કરછ:”દાબેલી ચાહકો માટે આનંદો માંડવીમાં કમલ દાબેલી મસાલાનું લોન્ચિંગ કરાયું”

gujaratjanekta

૧૨૧ કરોડના ખર્ચે પાવાગઢમાં અનેકવિધ સુવિધાઓ ઉભી કરાશે – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial