Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સંતો મંહતો દ્વારા નમૅદા પરિક્રમા પૂર્ણ બાદ રામાનંદ પાકૅ ખાતે યોજવામાં આવેલ બાલીકા પુજન કાયૅક્રમ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ શ્રી રામજી મંદિર દાહોદ અને રામાનંદ પાકૅ દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા વિવિધ માગંલિક અને ધાર્મિક કાયૅક્રમો નુ આયોજન કરવામાં આવે છેતાજેતરમાં સમગ્ર ભારતના સંતો મંહતો દ્વારા નમૅદા પરિક્રમા પૂર્ણ થયા બાદ માલસર મુકામે શ્રી રામ યજ્ઞ તથા વિવિધ ધાર્મિક કાયૅક્રમો નુ વિશ્ર્વ કલ્યાણ માટે સફળતા પુવૅક આયોજન કરવામાં આવ્યું હતુઆજ કાયૅક્રમ ની ફલશ્રુતિ રુપે રામાનંદ પાકૅ દાહોદ ખાતે કન્યા. બાલીકા પુજન નો કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો
રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા કન્યાઓ ના ચરણો ધોઈ ને પુજા કરી ભોજન પ્રસાદી આપવામાં આવી હતી આ અવસર પર રામાનંદ પાકૅ ના સેવાભાવી સભ્યો નુ સન્માન કરવામાં આવ્યું હતુ

Share

Related posts

ઝાલોદ તાલુકા રામપુરા ગામે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અનિતાબેન મછારની રજૂઆત ને ધ્યાને લઈ P MJ Y યોજના કાર્ડ કાઢી આપવામાં આવ્યા.

gujaratjanekta

પાટણ શહેર ના રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં હાઇડ્રોપોનીકસ અને ડ્રિપ સિસ્ટમ વિશે વર્કશોપ યોજાયો

gujaratjanekta

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં યોગ ટ્રેનર સર્ટિફિકેટ વિતરણ કાર્યક્ર્મ યોજયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial