Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદના કંબોઇઘામ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો

પંકજ પંડિત.

ભાજપના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે (વર્ચ્યુઅલ માધ્યમથી) અને લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં 13 હજાર થી વધુ સ્વ-સહાય જૂથની 1 લાખ 30 હજાર થી વધુ મહિલાઓને રૂ.250 કરોડ થી વધુની વિવિધ સહાયનો ‛‛નારી શક્તિ વંદના’’ કાર્યક્રમ ઝાલોદ વિધાનસભામાં મહેશભાઈ ભુરીયાની અધ્યક્ષતામાં યોજાયો.આ કાર્યક્રમમાં ઝાલોદનાં ગુરુ ગોવિંદ ધામ-કંબોઈ ખાતે લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ઉપસ્થિત રહી સૌ બહેનોને સહાયના ચેક વિતરણ કર્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય લલીતભાઈ ભુરીયા, કૃષ્ણરાજ ભુરીયા, સુનિલભાઈ હઠીલા,કારોબારી ચેરમેન નિલેશભાઈ પરમાર,ટી.ડી.ઓ ઝાલોદ,તાલુકા પંચાયતના સદસ્યો ,વિવિધ ગામના સરપંચો ,પાર્ટીના હોદ્દેદારો,કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યાના સૌ માતાઓ-બહેનો ઉપસ્થિત રહ્યેલ હતા.

Share

Related posts

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની વિશેષ ઉપસ્થિતિમાં દેવગઢબારિયા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

gujaratjanekta

ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાયો

gujaratjanekta

રોટરી ક્લબ ડાયમંડ દાહોદના સહયોગથી MG મોટર પ્રા.લી.હાલોલ દ્વારા માત્ર મહિલાઓ માટે ભરતી મેળો યોજાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial