Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news ગુજરાત ન્યૂઝ

આંબલા ગામે પોલીસે રેડ કરી ગેરકાયદેસર દેશી પીવાનો દારૂ પકડી પાડ્યો

જુનાગઢ રેંજના પોલીસ મહાન નિરીક્ષક સાહેબ શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસણ શેટી સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર દારૂ અને જુગાર ના કેશો શોધી કાઢવા તેમજ બનતા અટકાવવા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલું હોય જે અનવાયે મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે એમ મોરી અને તેમના સ્ટાફ દ્વારા ખાસ પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ હોય તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ હોય કે મનડાના પોલીસ સ્ટેશનથી 11 કિલોમીટર દૂર આવેલ આંબલા ગામ માં રહેતા હાજર નહીં મળી આવનાર રાજેન્દ્રભાઈ ભીખુભાઈ દયાધર નામના આરોપી એ પોતાના કબજાના ભોગવટના રહેણાત્મક અને ગેરકાયદેસર રીતે દેશી પીવાનો દારૂ આશરે લીટર ચાર કિંમત રૂપિયા 80 નો રાખી રેડ દરમિયાન હાજર નહીં મળી આવી ગુનો કર્યા બાબતની એક ફરિયાદ તેમના વિરુદ્ધ નોંધવામાં આવી છે આ બાબતની ફરિયાદ દાખલ કરી તેની તપાસ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા હેડ કોસ્ટેબલ એચડી સુંદરવા સાહેબ ચલાવી રહ્યા છે જેની તપાસ હાલ શરૂ

Share

Related posts

ફતેપુરા તાલુકાના કંકાસિયા ગામે જ્ઞાનદીપ વિદ્યાલય ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિનામૂલ્યવિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

વલસાડના ઉમરસાડી માં 126 મીટર લાંબો પેડેસ્ટલ બ્રિજ બનાવવામાં આવશે .

gujaratjanekta

બીજા તો છ નંબરના છક્કાઓ છે – ભાષણમાં ફરી મધુ શ્રીવાસ્તવનો બફાટ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial