Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

હિંમતનગર ગ્રોમોર સ્કુલ એન્ડ કોલેજ ખાતે થનગનાટ ૨૦૨૨ નવરાત્રી મહોત્સવ યોજાયો

 સંકેત પંડ્યા – એડિટર

હિંમતનગર ના બેરણા પાસે આવેલ ગ્રોમોર ફાઉન્ડેશન સંચાલિત ગ્રોમોર સ્કુલ એન્ડ કોલેજ કેમ્પસ ખાતે થનગનાટ ૨૦૨૨ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો જેમા વરસાદ વિલન બન્યો હતો તો ગ્રોમોર સ્કુલ કોલેજ સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ અને આમંત્રિત મહેમાનોએ વરસાદ હોવા છતાંય સ્કુલ કોલેજના વિધાર્થીઓ અને ખૈલયાઓન ઉત્સાહ વધારવામા આવ્યો હતો અને ગુજરાત ની પ્રથમ નવરાત્રી મહોત્સવ એવો હશે કે ચાલુ વરસાદે પણ સ્કુલ કોલેજ ના વિધાર્થીઓ તથા તેવોના વાલીઓ તથા આમંત્રિત મહેમાનો અને ટ્રસ્ટીગણ ગરબે ધુમ્યા હતા અને ચાલુ વરસાદ મા પણ ખૈલયાઓ મન મુકીને ગરબે ધુમતા જોવા મલ્યા હતા તો ખૈલયાઓ નો ઉત્સાહ જોઇને મેઘરાજાએ પણ ખમ્મયાં કર્યા હતા

ત્યારે ગ્રોમોર ફાઉન્ડેશન દ્રારા દરવર્ષ ની જેમ આ વર્ષેપણ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ તો વિજેતા થયેલ ખૈલયાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા જયારે મેધ વરસા વચ્ચે પણ સ્કુલ કોલેજ ત્રણ હજાર થી વધુ ખૈલયાઓ ગરબે ધુમતા નજરે પડયા હતા

ત્યારે ચાલુ વરસાદ મા પણ જાણે ગ્રોમોર ફાઉન્ડેશન નવરાત્રી મહોત્સવ ને જાણે મિસ ના કરવા માંગતા હોય તેમ સાત હજાર થી પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા તો ગ્રોમોર કેમ્પસ પણ જાણે નાનુ પડતુ હોય તેવુ જણાઈ આવ્યુ હતુ તો દર્શકોએ પણ ખૈલયાઓનો ઉત્સાહ વધાર્યો હતો

જયારે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ કૌશલ્યા કુંવરબા પરમાર , હિંમતનગર નગરપાલિકા ના મહિલા પ્રમુખ યતીનાબેન મોદી , ગાંભોઇ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ સી.એફ.ઠાકોર , રોયલ ટેકનોસોફટવેર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ ના ધીરજ ભાઇ પુજારા ઉપસ્થિત રહ્યા હતા જયારે ગ્રોમોર ફાઉન્ડેશન ના ટ્રસ્ટીઓમા ર્ડા.બી.એલ.પટેલ , મુકેશભાઈ પટેલ , હિતેશભાઈ પટેલ , જે.ડી.પટેલ , કે.ડી.પટેલ , જીગ્નેશભાઇ પટેલ , કેયુર ભાઇ પટેલ , ર્ડા.ભરતભાઈ સુથાર , શૈલેષભાઇ માકાણી , ચેતનભાઇ પટેલ , જૈમીનભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ મા જર્જરીત તરીકે નવલદાન ગઢવી , વિજયભાઇ ભરથડા , બ્રિજેશભાઇ સોની , કલ્પેશભાઇ થાપા ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સફર એલાઉન્સ મેન્સ હરેશભાઇ બારોટ દ્રારા કરવામા આવ્યુ હતુ

Share

Related posts

Global Leadersમાં PM મોદીનો દબદબો : અમેરિકાના બાઈડન, સુનક સહિત 22 દેશના દિગ્ગજોને પાછળ

gujaratjanekta

આજે દાહોદ સહેર માં એન કે એકેડમી તરફ થી સ્ટુડન્ટ ઓફ ધી યેર10 અને 12 ધોરણ ના વિદ્યાર્થીઓ ને એવોર્ડ આવામાં આવ્યું

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial