દાહોદ ખાતેગુજરાત ના પાયલટ સ્મિત મછાર ના ફ્લાય દુબઈ ફ્લાઇટ ના હાઈજેક ના પ્રયાસ ને બહાદુરી પૂર્વક નિસ્ફલ બનાવી અનેક પ્રવાસી ઓ ના જીવ બચાવનાર ગુજરાતી મુડ ના પાયલોટ સ્મિત મછાર આ ઘટના મા ઘાયલ થયા હતા તેમના સારા સ્વસ્થ્ય માટે ગુજરાત ના અનેક મંદિરો મા પ્રાર્થના તેમજ મહા આરતી નુ આયોજન કરવા મા આવ્યુ જેમા દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ ના શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ ૧ ઓક્ટોબર ના રોજ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી જી ની હાજરી માં મહા આરતી નુ આયોજન કરવા માં આવ્યુ આ આરતી માં સૌ પદાધિકારી ઓ કાર્યકર્તા ઓ એ ભાગ લિધો હતો અને પાયલોટ સ્મિત મચ્છાર ના સારા સ્વસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી

