Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બ્રહ્માકુમારીઝ દાહોદ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી

બ્રહ્માકુમારીઝ દાહોદ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી, ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારીઝ ઈ શ્વરીય વિશ્વ વિધાલય દાહોદ સેવાકેન્દ્ર ના બ્રહ્માકુમારી કપિલા દીદીજી ના સાનિધ્યમાં કરવામાં આવી હતી બીકે કપિલા દીદી એ મનુષ્ય ના જીવન માં સતગુરુ નું મહત્વ અને ગુરુ ઓના પણ ગુરુ સતગુરુ નો પરિચય આપી ને મનુષ્ય ના જીવન માં દિવ્ય ગુણ અને દિવ્ય સંસ્કાર વિશે સમજૂતી આપી હતી અને દીદીજી દ્વારા સર્વે ને હેલ્થ વેલ્થ હેપ્પીનેશ રહે તેવા આર્શીવાદ આપ્યા હતા કાર્યક્રમ માં 200 થી પણ વધુ ભાઈ બહેનો હાજર રહી પ્રોગ્રામ ની શોભા વધારી હતી

Share

Related posts

પુત્રના સ્વાસ્થ્ય માટે માતાની દોડ: પાટણના બ્રાહ્મણવાડામાં 39 ડિગ્રી તાપમાન વચ્ચે માતાઓની દોડ યોજાઇ, હોળીના દિવસે દોડ લગાવવાની અનોખી પરંપરા

Admin

સુરત : કામરેજના ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરીયાના પ્રચારમાં આદિવાસી કાર્યકરો જોડાયા

Admin

દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કરણસિંહ ડામોર અને ઉપ્રમુખ તરીકે અરવિંદાબેન પટેલીયાની જાહેરાત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial