Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા સામાન્ય ચૂંટણી ના પરિણામો જાહેર થતા આજે દાહોદ નગર પાલિકામાં ભાજપનો ભગવો લેહરાયો

દાહોદ નગર પાલિકાની ચૂંટણી ની મતગણતરી આજે સવારે દાહોદ આર્ટસ end કોમેરેસ કોલેજ ખાતે શરુ થઇ હતી જ્યાં નવ વોર્ડ માટે ની ગણતરી થઇ હતી જેમાં દાહોદ નગર પાલિકાના કુલ નવ વોર્ડ ના પરિણામો આવતા આજે ભાજપ એ કુલ 20 બેઠકૉ ઉપર વિજય મેળવ્યો હતો જયારે કોંગ્રેસ સે 14 બેઠકો મેળવી હતી જયારે અપક્ષ 2 ઉમેદવાર જીત્યા હતા અને દાહોદ નગર પાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું હતું ભાજપની નવી ટીમ માટે આ જીત અને ટૂકાગાળાની જીત લોકમતે સારી કહેવાય અને લોકોને હવે આ ટીમ ઉપર ખુબ આશાઓ છે કે તેઓ લોક હિતના કામો કરશે અને લોકોની સમસ્યાઓ ના નિરાકરણ લાવશે દાહોદ ભાજપ ને વોર્ડ નં 7 અને વોર્ડ નં 1 મા અપસેટ સર્જાતા 20 સીટો ઉપર santosh માનવો પસ્યો હતો

Share

Related posts

ઝાલોદ માંડલી ફળિયા વિસ્તારની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વ્યાપારીઓને મોટું નુકશાન

gujaratjanekta

દર મહિને ૧૫% નફાની લાલચ : કાલોલ પંથકમાં નડિયાદની એક કેપિટલ ફાઇનાન્સ કંપની અને એજન્ટ બનેલા ખાનગી શાળાના શિક્ષકે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ હાથ અધ્ધર કરી દીધા હોવાની સ્ફોટક ચર્ચાઓ..!! – જાણો વધુમાં

gujaratjanekta

અખીલ ભરતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપસ્થિતિમાં દાહોદ ખાતે 01.મેં 2022ના રોજ યોજાનાર ગુજરાત સ્થાપના દિવસના આદિવાસી જન ચેતના યાત્રા નો કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શહેરા તાલુકા શહેરમાં મિટિંગ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial