Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

માનવતાનું ઉત્તમ ઉદાહરણ: રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાની સંવેદનશીલતા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામના ત્રણ વ્યક્તિઓ — એક યુવક, એક મહિલા અને એક યુવતી — હિંડોળિયા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સુખસર તાલુકાના રૂપાખેડા ગામ પાસે ફતેપુરા તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતને જોઈ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા તાત્કાલિક પોતાનો કાફલો થોભાવી માનવતા દર્શાવી હતી. તેમણે તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ને જાણ કરી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી. એટલું જ નહીં, ઇજાગ્રસ્તોના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે પોતાની ફરજ નિભાવી.મંત્રીશ્રીની આ તત્પરતા, સંવેદનશીલતા અને સેવાભાવ ખરેખર પ્રશંસનીય છે. આવી માનવતાભરી કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ધારાસભ્ય મહેશ ભૂરિયાને હસ્તે નવીન રસ્તા અને સ્કૂલના નવીન ઓરડાનું ભૂમિપૂજન કરાયું

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ગર્ભગૃહમાં થયેલ આભૂષણોની ચકચારી ચોરીનો ભેદ ઉકેલીને એક આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ સોનાના આભૂષણોનો સંપૂર્ણ મુદ્દામાલ રીકવર કરતી પંચમહાલ એલ.સી.બી. પોલીસ!!!

gujaratjanekta

આંતરરાષ્ટ્રીય સંમેલન મહાકાલ: ધ માસ્ટર ઓફ ટાઈમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial