Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજીની મહત્વની બેઠકયોજાઈ

દાહોદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી જી ની વિશેષ ઉપસ્થિતિમાં, જિલ્લા ભાજપા ના મહામંત્રી તથા દાહોદ વિધાનસભાના પ્રભારી મહામંત્રી શ્રી બાબુતસિંહ ચૌહાણ જી, જિલ્લા ભાજપાના ઉપપ્રમુખશ્રીઓ, જિલ્લા ભાજપાના મંત્રીશ્રી, જિલ્લા ભાજપાના વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓના સ્વાગત સન્માન તથા તેમના સાથેના પરિચય ને અનુલક્ષીને દાહોદ ગ્રામ્ય તથા દાહોદ નગર ભાજપા ની મહત્વની બેઠક ધારાસભ્ય શ્રી ના “જન સેવા કાર્યાલય” ખાતે યોજાઈ.

Share

Related posts

ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશ ભૂરીયાની આગેવાની હેઠળ ઝાલોદ અને લીમડીમા તિરંગા યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

રાજકોટમાં સગા પિતાએ તેની દીકરી સાથે દુષ્કર્મ આચર્યો હતો .

gujaratjanekta

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૦ વિશિષ્ટ વ્યક્તિઓનું કરાયું સન્માન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial