Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ‘બેટી બચાવો–બેટી પઢાવો ’ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ હેઠળ કાર્યક્રમ યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ‘બેટી બચાવો–બેટી પઢાવો ’ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન બાળલગ્ન નિષેધ, પોક્સો એક્ટ – ૨૦૧૨, તથા ગુડ ટચ અને બેડ ટચ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સમજ આપવામાં આવી હતી. એ સાથે કચેરી અંતર્ગત ચલાવાતી વિવિધ યોજનાઓ વિશે શાળાના બાળકોને માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સહિત કચેરી હસ્તકના DHEW, OSC, ૧૮૧ અભયમના સ્ટાફ હાજર રહ્યા હતા.

Share

Related posts

દાહોદ તાલુકાના રાછરડા ગામે સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે વાજતે ગાજતે શોભાયાત્રા રાછરડા ગામે કાઢવામાં આવી.

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશનમા નવા નિમાયેલ પી.આઈ એસ.સી.રાઠવા એ ચાર્જ સંભાળ્યો

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશનમા શ્રાવણ માસ અંતર્ગત હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજની મીટીંગ પી.આઈ ગામીતની અધ્યક્ષતા હેઠળ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial