Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસ સ્ટેશનમા’વંદે માતરમ’ના સામુહિક ગાન અને ‘સ્વદેશી’ શપથ લેવામાં આવ્યા

ઝાલોદ દેશની આઝાદીના સંગ્રામમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરનાર “વંદે માતરમ્” રચનાના ગૌરવશાળી ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતીગુજરાત સરકારના આદેશ અનુસાર સામુહિક ગાન અને સ્વદેશીના શપથનો કાર્યક્રમ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. જેમાં ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ રવિ ગામીત સહિત પોલીસ staff રાષ્ટ્રભક્તિના એક તાંતણે બંધાયું હતું. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે 7 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગે આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. ઝાલોદ પોલીસ સ્ટેશનમાં”વંદે માતરમ્”નું મૂળ સ્વરૂપમાં સમુહગાન કરવામાં આવ્યું હતું એ સાથે દેશને આર્થિકરીતેઆત્મનિર્ભર બનાવવાના રાષ્ટ્રીય સંકલ્પને બળ આપવા સૌઅધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી અપનાવવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના શપથ ગ્રહણ કર્યા હતા.

Share

Related posts

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અને ગણેશ પંડાલ પ્રતિયોગીતા માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે એકતાના શપથ લેવામાં આવ્યા

gujaratjanekta

અમદાવાદમાં ચૂંટણી પહેલા દરેક પાર્ટીનું પહેલું ફોકસ, આટલા છે મતદારો જાણો આ વખતે કેટલા નવા નોંધાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial