Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ નાઓની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે એકતા દોડનુ સુંદર આયોજન કર્યું

પંકજ પંડત

ઝાલોદ પો.સ્ટે નાઓના અધ્યક્ષસ્થાને પોલીસ કર્મચારીઓ/હોમગાર્ડ/જી આર ડી વિગેરે નાઓ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ નાઓની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે એકતા દિવસના ભાગરૂપે ઝાલોદ પો સ્ટે થી નીકળી સવર્ણમ સર્કલ , બાંસવાડા રોડ ,ગામડી ચોકડી ,તાલુકા પંચાયત રોડ ,એસટી સર્કલ.ભરત ટાવર,વડબજાર ,મસ્જિદ બજાર ,મીઠાચોક,કોળીવાડા, સ્વર્ણિમ સર્કલ થઈ પોલીસ સ્ટેશન સુધી એકતા દોડનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

Share

Related posts

ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ દ્વારા પીએમ પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરાયું

gujaratjanekta

ભગવાન પરશુરામનો જન્મોત્સવ અક્ષય તૃતીયા ની મધ્ય ગુજરાતમાં થયેલી ભવ્યાતી ભવ્ય ઉજવણી

gujaratjanekta

શિક્ષણના વ્યાપારીકરણ સામે પ્રચંડ આક્રોશ: ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ABVPનો ‘હલ્લાબોલ’, કેમ્પસ ધ્રૂજી ઊઠ્યું!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial