Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરામાં મસિ્જદે આયેશાનું ઉદ્ઘાટનપંજાબના શાહી ઈમામ હઝરત મૌલાના મુહમ્મદ ઉસ્માન રહમાની લુધિયાનવી રહ્યા ઉપસિ્થત

,ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા

.ફતેપુરા ખાતે મસિ્જદે આયેશાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પંજાબના શાહી ઈમામ હઝરત મૌલાના મુહમ્મદ ઉસ્માન રહમાની લુધિયાનવી સાહેબના વરદ હસ્તે આ મસિ્જદનું ઉદ્ઘાટન સંપન્ન થયું. પંજાબના શાહી ઇમામ ખુલ્લી કારમાં ઉદ્ઘાટન પ્રસંગમાં ભાગ લેવા માટે આવતા રસ્તામાં ઠેર ઠેર દરેક સમાજ દ્વારા પુષ્પગુજથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફતેપુરા સહિત આજુબાજુ ગામોના હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત થયા હતા ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા સર્વ સમાજના લોકોનું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં ફતેપુરાના હિન્દુ સમાજ, આદિવાસી સમાજ અને દાઉદી વ્હોરા સમાજના આગેવાનો પણ ઉપસિ્થત રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ તાલુકાના નાનસલાઈથી લીમડી જતાં રસ્તા પર બાઇક સવારના અડફેટે એક રાહગીરનું મોત : બાઇક ચાલક બાઇક મૂકી ફરાર

gujaratjanekta

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા માં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાળીગામ ગુજ્જર ના સરપંચશ્રી રમેશભાઈ નારણભાઇ રસુઆત દ્વારા નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી

gujaratjanekta

મતદાન બાદ વિવાદિત નેતા મધુ શ્રીવાસ્તવે કર્યો ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું એમની ટિકિટ કપાવાનું કારણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial