Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા….ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફતેપુરાના ધારાસભ્ય  રમેશભાઈ કટારા ને મંત્રીમંડળમાં સ્થાન મળતા ફતેપુરા તાલુકા સહિત સુખસર તાલુકા અને સંજેલી તાલુકામાં કાર્યકર્તાઓમાં અને આમ પ્રજામાં ખુશીનો માહોલ ખુશીનો માહોલ સર્જાયો હતો ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા છેલ્લા ત્રણ ટ્રમ થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા હતા

Share

Related posts

શહેરા વકીલ મંડળના પ્રમુખ તરીકે અશરફભાઈ પટેલ ઉપ પ્રમુખ ઇન્દ્રજીત બારીઆ ચૂંટાયા

gujaratjanekta

E – FIR સેવા અંતર્ગત કાર્યક્રમ યોજી લોક જાગૃત કરતી વેજલપુર પોલીસ – જાણો વધુ

gujaratjanekta

દેશપ્રેમથી વૃક્ષારોપણ તરફ: ઝાલોદમાં દાવુદી બોહરાઓએ સ્વતંત્રતા દિવસ વૃક્ષારોપણ સાથે ઉજવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial