Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુરુદેવ રવિન્દ્ર શાળા વિકાસ સંકુલ 4 ઝાલોદ માં સંકુલ કક્ષા ના વિજ્ઞાન મેળો યોજાયો

આજ રોજ ગુરુદેવ રવિન્દ્ર શાળા વિકાસ સંકુલ 4 ઝાલોદ માં સંકુલ કક્ષા ના વિજ્ઞાન મેળો યોજાયો તેમાં સંકુલ ની 40 શાળાઓ એ ભાગ લીધો હતો જેમાં વિભાગ 5 માં કુલ 18 શાળાઓ એ ભાગ લીધો હતો તેના થી શ્રી ગાયત્રી માધ્યમિક ચિત્રોડિયા ની વિધાર્થિનીઓ (1) પટેલ ધ્યાનીબેન એ અને (2,) તુવર પૂજાબેન બી બે વિધાર્થિનીઓ એ
સ્વાસ્થ અને આરોગ્ય માં ધુમાડા થી થતું પ્રદૂષણ અટકવા નો પ્રોજેક્ટ રજૂ કર્યો હતોઆ તમામ 18 કૃતિઓ માંથી શ્રી ગાયત્રી માધ્યમિક ચિત્રોડિયા પ્રથમ પસંદ થઈ છે જે હવે જિલ્લા કક્ષા એ ભાગ લેવા જશેઆ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી પ્રિતેશ પટેલે બંને વિધાર્થિનીઓ ને અભિનંદન પાઠવ્યા અને આગળ પણ મુજબ નંબર લાવે તે માટે શુભેચ્છા પાઠવી

Share

Related posts

વડોદરા પાલિકાએ પ્રિ મોનસૂનના નામે કરેલા દાવાઓ ખોટા : ઠેર ઠેર પાણી ભરાયા – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે હાઇવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત

gujaratjanekta

નર્મદાના કિનારે પાકે છે સ્વાદિષ્ટ જામફળ,આ ખેડૂતે ખેતી કરી કમાલ કરી નાખી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial