Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી. બી. એમ. હાઈસ્કૂલ ઝાલોદમા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

શ્રી. બી. એમ. હાઈસ્કૂલ ઝાલોદ મા ગણિત વિજ્ઞાન પ્રદર્શન તારીખ 25/09/2025 ના રોજ યોજાયું હતું જેમાં કુલ પાંચ વિભાગ હતા. જેમાં 49 કૃતિઓએ ભાગ લીધો હતો જેમાંથી શ્રી. બી. એમ. હાઈસ્કૂલ, ઝાલોદએ પાંચ વિભાગ માંથી ચાર વિભાગમા ભાગ લીધેલ જેમાંથી વિભાગ 1- ટકાઉ કૃષિ , વિભાગ 2 – કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, વિભાગ -4 emerging ટેક્નોલોજી આ ત્રણેય વિભાગમા પ્રથમ નંબર આવેલ છે જેમા મલ્ટિલેયર ફાર્મિંગ, બાયો પ્લાસ્ટિક , તેમજ રોબો 3.0 આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.

Share

Related posts

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય વિશે વ્યાખ્યાન યોજાયું

gujaratjanekta

ઝાલોદ ખાતે વરોડ ટોલ નાકાનો વિવાદ વકર્યો : આંદોલનકારીઓ દ્વારા રોડ જામ કરી પ્રદર્શન કરાયું

gujaratjanekta

સૌથી વધુ 1,500 શતાયુ મતદાતાઓ ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની અંદર નોંધાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial