Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ પોલિસના પી.આઈ રવિ ગામીતની અનુગામી હેઠળ ઈદેમિલાદ અને ગણેશ વિસર્જનને અંતર્ગત નગરમાં ફૂટ માર્ચ કાઢવામાં આવી

ઝાલોદનગરનાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના સીધા માર્ગ દર્શન હેઠળ પી.આઈ રવિ ગામીતની અનુગામી હેઠળ પીએસઆઇ રવિન્દ્ર રાઠોડ તેમજ પોલિસ સ્ટાફને સાથે રાખી ઈદેમિલાદ અને ગણેશ વિસર્જનને અનુલક્ષી જે રૂટ પર થી શોભાયાત્રા નિકળનાર છે તે રૂટ પર પોલિસ દ્વારા નિરીક્ષણ કરી ફૂટમાર્ચ કાઢવામાં આવી હતી. ફુટમાર્ચ દરમ્યાન પીઆઈ રવિ ગામીત દ્વારા પોલિસ સ્ટાફને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહુને સૂચનો પણ આપવામાં આવ્યા હતા તેમજ રૂટ પરીક્ષણ દરમિયાન શોભાયાત્રા દરમિયાન કોઈ અગવડતા ઉભી ન થાય તેનો પણ અભ્યાસ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવેલ હતા.

Share

Related posts

“આઈ ડબ્લ્યુ સી માધાપર લોટસ ટીમ તરફથી વર્લ્ડ મેન્સિયસ હાયજીન ડે 28 મેના ઓરેલા ઇન્ડસ્ટ્રીઝના સંયોગથી ઉજવાયો”

gujaratjanekta

ઝાલોદ કોર્ટની લોક અદાલતમાં 783 કેસોના નિકાલ થયો જેમાં 36,90,819 રૂપિયા રિકવર કરાયા લાઈટબિલમાં 178 કેસોનો નિકાલ કરી 10,07,000 રૂપિયા રિકવર કરાયા

gujaratjanekta

૧૨૧ કરોડના ખર્ચે પાવાગઢમાં અનેકવિધ સુવિધાઓ ઉભી કરાશે – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial