Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયાએ ઝાલોદ પોલિસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી ગુના સહિત કાર્યવાહીની સમીક્ષા કરાઈ

પંકજ પંડિત

પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયા દ્વારા આજરોજ 31-07-2025 ગુરુવારના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ઝાલોદ પ્રાંત અધિકારી અવારનવાર પોલિસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરતા રહેતા હોય છે. ઝાલોદ પોલિસ સ્ટેશનના રેકર્ડની તપાસ કરી ગુના સહિત કાર્યવાહીની સમીક્ષા કરાઈ હતી તેમજ પી.આઈ ગૌરવ ગામીતને જરૂરી સૂચનો પણ આપેલ હતા અને પોલિસ સ્ટેશનમા અલગ અલગ વિભાગમાં કામગીરી કરતા પોલિસ કર્મચારીઓ સાથે તેઓની કામગીરી સંદર્ભે ચર્ચા કરી જરૂરી સુચન પણ આપેલ હતા.

Share

Related posts

બાલાસિનોર ના રૈયોલી ખાતે “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા યોજવામાં આવ્યો

gujaratjanekta

ઝાલોદ નગરના મોક્ષધામની કામગીરીના બાકી નીકળતા રૂપિયા માટે કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લા સ્વાગતમા અરજી કરાઈ

gujaratjanekta

કરોડોના ભ્રષ્ટાચારને પગલે ગાંધીનગરથી આયો રેલો : મહીસાગર વાસ્મોમાં કામ કરનાર 27 કોન્ટ્રાક્ટરો થયા બ્લેક લિસ્ટેડ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial