Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામ ખાતે ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામ ખાતે ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં સરપંચશ્રી ભાવસિંહભાઈ ગણવા, એસ.ટી.એસ.શ્રી સંદીપભાઈ બારીયા, આરોગ્ય કેન્દ્રના સી.એચ.ઓ., પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના ડી.એલ.નીતેશ ડોડીયા તથા સેજલબેન હાજર રહેલ.જે અંતર્ગત ટાઢાગોળા ગામ ના સરપંચશ્રી દ્વારા કુલ ૦૩ ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરવામાં આવેલ.

Share

Related posts

વડોદરાના વાઘોડિયા બાયપાસ રોડ પર દબાણો દુર કરાયા : રોજીરોટી છીનવાઈ જતાં લોકો મિડીયા સમક્ષ રડી પડ્યા – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન

gujaratjanekta

ભાવનગર ના કલે ક્ટર તરીકે કાર્યભાર સંભા ળતા ડી. કે. પારેખ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial