Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા રામપુરા ગામે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અનિતાબેન મછારની રજૂઆત ને ધ્યાને લઈ P MJ Y યોજના કાર્ડ કાઢી આપવામાં આવ્યા.

ઝાલોદ તાલુકા ના રામપુરા ગામે આજ રોજ CDHO શ્રી ડો, ઉદય ટીલાવત ,THO ડૉ.તુષાર ભાભોર તેમજ PHC મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકાના ગામડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના રામપુરા,ટીમાચી ગામ ખાતે પ્રધાનમંત્રી મંત્રી જન આરોગ્ય યોજના Pmjay કાર્ડ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ હતું,જેમાં વય વંદના યોજના ના ટોટલ 20 કાર્ડ બનાવી આપવા માં આવેલ હતા સાથે 200 લાભાર્થીઓ ને પ્રધાનમંત્રી મંત્રી જન આરોગ્ય યોજના pmjay કાર્ડ ની પ્રિન્ટ સાથે કાર્ડ આપવા માં આવેલ હતા,બહોળી સંખ્યા માં લાભાર્થીઓ લાભ લીધો હતોઅંતર્ગત ગરીબ લાભાર્થીઓને 5 લાખ નુ કાર્ડ તથા 70 વષઁ ઉપર વયવાળાઓને વયવંદના કાડૅ કાઢવાની કામગીરી માળી ફળીયા,ચારેલ ફળિયા,મછારફળિયા,બાંડી ફળિયા,ડુંગર ફળિયા કરવામા આવી હતી

Share

Related posts

ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને ધમકી આપતાં મામલતદાર તથા ટી.ડી.ઓને આવેદનપત્ર અપાયું

gujaratjanekta

ગુજરાતની ધરતી પર આવીએ મારી છાતી પણ 56 ઇંચથી વધી જાય છે – કેશવપ્રસાદ મોર્ય યુપી ના. મુખ્યમંત્રી

gujaratjanekta

ડિજિટલ મોબાઈલ App ના ઉપયોગ વિશેનો ટ્રેનિંગ સેમિનાર કાશ્મીરાબેન પાઠકના નિવાસસ્થાને યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial