Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ અને સી મેમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં સમયસર આવવા માટે અને આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા

તારીખ ૧૬/૦૭/૨૦૨૫ ના રોજ ઝાલોદ ઘટક ૩ ના થેરકા સેજા માં CDPO શ્રી,મુખ્ય સેવિકા,BNM અને હેલ્પર બહેનો હાજર રહ્યા જેમાં CDPO શ્રી દ્વારા તમામ આંગણવાડી હેલ્પર બહેનોને સુપોષિત દાહોદ અને સી મેમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં સમયસર આવવા માટે અને આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા મેનુ મુજબ નાસ્તા બાળક દીઠ કેટલા પ્રમાણમાં સામગ્રી લેવી અને તેને કઈ રીતે બનાવી તમામ વાનગીઓનું લાઈવ વાનગીની દર્શન કરવામાં આવ્યું જેથી બાળકોને આપવામાં આવતા નાસ્તાઓની પૌષ્ટિકતા અને ગુણવત્તામાં સુધારો કરી શકાય. આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતા તેમજ બાળકોની સ્વચ્છતા માટે હાથ ધોવાની પદ્ધતિનો ડેમોસ્ટ્રેશન કરાવવામાં આવ્યું. હેલ્પર બહેનો આંગણવાડી કેન્દ્રમાં લાભાર્થીઓને વધુને વધુ લાભ મળી રહે અને બાળકોમાં રહેલા કુપોષણને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે તે માટે યોગ્ય માર્ગદર્શન અને સમયસર કામગીરી કરવા માટેની સમજ આપવામાં આવી.

Share

Related posts

અમદાવાદ જિલ્લામાં મતદાનના દિવસે લોકો નિર્ભય, શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે માટે કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

gujaratjanekta

ખેડૂતો માટે નવું જ્ઞાન: વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 

gujaratjanekta

મુખ્યમંત્રીએ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું, 30 રુ. ટિકિટ લઈને એન્ટ્રી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial