Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ગરાડું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ રહેલા વેરી હાઈ રિસ્ક સગર્ભા માતાને પોષણ કીટ અપાઈ

પંકજ પંડિત

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ગીરવર બારીયાન તથા તાલુકા અધિકારીશ્રી ડૉ. તુષાર ભાભોરના દિશા સૂચન હેઠળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ રહેલા વેરી હાઈ રિસ્ક સગર્ભા માતા કે જેમનો વજન : ૨૯.૫ કિલો છે તેઓને આજ રોજ પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસરશ્રી તથા સ્ટાફ દ્વારા તેમના ઘરે જઈને પોષણ કીટ આપવામાં આવી હતી. અને માતા તથા પરિવારજનો ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું..

Share

Related posts

ભાવી પેઢી દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો જાણે તેનું જતન કરે અને દેશના મોભામાં વધારો કરે-રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ

gujaratjanekta

ગાંધીનગરમાં જીત બાદ અલ્પેશ ઠાકોરને બનાસકાંઠાની જ શા માટે જવાબદારી સોંપવામાં આવી

Admin

દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે કાળીતળાઈ ગામ નજીક ગમખવાર અકસ્માત સર્જાયો અકસ્માતમા ઝાલોદ તાલુકાના સામાજિક ન્યાય સમીતીના ચેરમેનનું ઘટના સ્થળેજ઼ મોત

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial