Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા કન્યાશાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ કન્યાશાળામાં લોકશાહી ઢભે શાળા પંચાયત ની ચૂંટણી કરવામાં આવી.જેમાં શાળાના તમામ સ્ટાફના માર્ગદર્શન હેઠળ ચૂંટણી યોજવામાં આવી,જેમાં મહામંત્રી તરીકે ધોરણ – ૮ ની બાળા ગુડાળા ફરહીનબેન ફારૂકભાઈ બહુમતી થી ચૂંટાઈ આવ્યા,અને ઉપમહામંત્રી તરીકે ગરાસિયા કુમકુમબેન જગજીવનભાઈ ધોરણ ૬ ની બાળા ચૂંટાઈ આવ્યા.શાળાના સિનિયર શિક્ષક શ્રી નારસીંગભાઈ તાવીયાડ એ બાળાઓને લોકશાહી માં ચૂંટણી નું મહત્વ અને તેની પ્રક્રિયા વિશે સમજ આપી.ચૂંટાયેલા મહામંત્રી એ તમામ બાળાઓનો મત આપી વિજેતા બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો.શાળાના આચાર્ય શ્રી દિનેશભાઇ કે પટેલ સાહેબે તમામ શાળા પરિવાર નો આ કામગીરી ને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો

Share

Related posts

સિંગાપોર ખાતે રમાનાર એશિયા કપ ની જુનિયન ઇન્ડિયન ટીમ માં માલપુર તાલુકાની ભાર્ગવી વગીશ કુમાર ભગોરા ની પસંદગી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે ડી.વાય.એસ.પી પટેલની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

gujaratjanekta

સાવલી તાલુકાના ધનતેજ ગામે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા માર્ગદર્શન અને પથ સંચાલન કરાયુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial