Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ની ઉપસ્થિતિમાં હાયપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા મુકામે હાઇપર ટેન્શન દિવસ ની ઉજવણી કરવામાં આવીઆજ રોજ તારીખ 9/06/2025 સોમવાર ના રોજ ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાયપર ટેન્શન દિવસ ની ઉજવણી માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ 17 મે 16 જૂન 2025 જન જાગૃતિ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે તે નિમિતે સા. આં. કેન્દ્ર ફતેપુરા ના NCD સ્ટાફ નર્સ, નર્સિંગ ની વિધાર્થીનીઓ દ્વારા IEC પોસ્ટર દ્વારા હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગો વિશે માહિતી આપી અને દર્દીઓના બી. પી ચકાસણી કરીને ઉજવણી કરવામાં આવી હતી આમ ફતેપુરા ખાતે હાયપરટેન્શન દિવસ ની ઉજવણી માં તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

Share

Related posts

અમદાવાદથી CBI દ્વારા ઝડપાયેલો પાકિસ્તાની જાસુસ ત્યાંની ઈન્ટેલિજન્ટ એજન્સી સાથે કોડ વર્ડમાં કરતો હતો ચેટ, 11 દિવસના રીમાન્ડ

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ગરબા ખેલૈયાઓ વિશાળ મેદાનમાં ગરબે ઘૂમશે

gujaratjanekta

ઝાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતી ક્રૂઝર ગાડીને નડ્યો અકસ્માત તમામ ઇજાગ્રસ્તોને સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial