Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગરિમામયી ઉપસ્થિતિમાં 20 વર્ષના શહેરી વિકાસની સ્વર્ણિમ ઉજવણી ગાંધીનગર ખાતે કરી

સોલંકી કિશોરસિંહ,

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગરિમામયી ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી,કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલજી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તેમજ રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સહભાગી થઈને શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી.મોદી સાહેબના વરદ્હસ્તે આ અવસરે ₹1859 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ તથા ₹3677 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત સહિત કુલ ₹5536 કરોડના શહેરી વિકાસને વેગ આપતા પ્રકલ્પોની ગુજરાતને ભેટ મળી હતી.

Share

Related posts

પંચમહાલ જિલ્લા તેમજ અન્ય આંતર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના 4 ગુન્હાઓમા છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડતી એલ.સીબી પોલીસ 

gujaratjanekta

બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ભિક્ષુકો આંકડા અને જુગાર રમતા સોશિયલ મીડિયામાં ફોટા થયા વાયરલ : પોલીસ કેમ અજાણ ? – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના છાયણ પીએચસી ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા 181 દર્દીઓની કરાઈ તપાસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial