Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકામાં રાત્રી દરમિયાન આવેલ વાવાઝોડામા ઝાડ અને લાઇટના થાંભલા પડી જતાં અમુક વિસ્તારોમાં અંધારપટ છવાયો

પંકજ પંડિત

ઝાલોદ તાલુકામાં 22-05-2025 ગુરૃવારના રોજ અંદાજીત રાત્રીના 10 કલાક પછી વાવાઝોડા સાથે વરસાદ પડેલ હતો. નગરમાં વાવાઝોડું આવતા આખા નગરમાં તુરંત અંધારપટ છવાયો હતો. ત્યારબાદ અંદાજીત રાત્રીના 12 વાગ્યે અમુક વિસ્તારોમાં લાઇટ આવી ગયેલ હતું જ્યારે અમુક વિસ્તારોમાં રાત્રી દરમ્યાન આવેલ વાવાઝોડા સાથેના વરસાદમાં ઝાડ તેમજ લાઇટના થાંભલા પડી જતાં તે વિસ્તારોમાં રાત્રી દરમ્યાન લાઇટ આવેલ ન હતું. હાલ નગરમાં ચાલતા કમૌસમી વરસાદને લઈ નગરમાં ડબલ ઋતુનો સામનો કરવો પડી રહેલ છે.

Share

Related posts

ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પહલગામમા થયેલ આતંકવાદી હુમલા વિરુદ્ધ નગર બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ મળ્યો

gujaratjanekta

ઝાલોદ નગરમાં હાઇવે પર આવેલ મોટા ભાગના સી.સી.ટી.વી કેમેરા બંધ ચોરો બિન્દાસ ચોરી કરી પલાયન

gujaratjanekta

પંચમહાલ જિલ્લા ના શેહરા રેન્જ ફોરેસ્ટ ઓફિસ માં ચાલતી લાલીયાવેરી!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial