Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

ઝાલોદ મૌલાના આઝાદ હાઈ.અને હા.સે.સ્કુલ, ઝાલોદનું ધો.10 એસ.એસ.સી.બોર્ડનુ 84.44% પરિણામ

પંકજ પંડિત

ઝાલોદ નગર પડી મહુડી રોડ ઉપર આવેલ જામિઆ ફેઝે રહમાની બચ્ચોંકા ઘર, ઝાલોદ. સંચાલિત મૌલાના આઝાદ હાઈ.અને હા.સે.સ્કુલ, ઝાલોદનું ધો.10 એસ.એસ.સી.બોર્ડ 2025નું* પરિણામ 84.44% આવેલ છે. સ્કૂલના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ,મંડળના સભ્યોની મેહનત અને લગનથી શાળાનું પરિણામ 84.44 ટકા આવેલ છે.
*પ્રથમ નંબરે શેખ જન્નતજહાં રઝ્ઝાકભાઈ*
*બીજા નંબરે કાસમ યુસરા યાસીનભાઈ*
*ત્રીજા નંબરે પટેલ ફોઝીયા ફારૂકભાઈ*

Share

Related posts

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષની આગેવાનીમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ.

gujaratjanekta

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માથી સફેદ પથ્થરની ભરેલી ટ્રક કોની દયાથી લીમખેડા સુધી આવી પહોચી

gujaratjanekta

બિલકિસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 2 સપ્તાહનો આપ્યો સમય – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial