Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરની મૌલાના આઝાદ હાઇસ્કુલમાં ધોરણ 12 એચ.એસ.સી.નું 100% ટકા પરિણામ

પંકજ પંડિત

ઝાલોદ નગર પડી મહુડી રોડ પર આવેલ જામિઆ ફેઝે રહમાની બચ્ચોંકા ઘર,ઝાલોદ સંચાલિત *મૌલાના આઝાદ હાઈ.અને હા.સે.સ્કુલ, ઝાલોદનું ધો.૧૨ એચ.એસ.સી.બોર્ડ 2025નું* પરિણામ ખૂબ સુંદર આવેલ આવેલ હતું.સ્કૂલના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ,મંડળના સભ્યોની મેહનત થી સ્કૂલનુ પરિણામ 100 ટકા આવેલ છે. જેમાં પ્રથમ નંબરે પઠાણ સાયમા સઈદ ,બીજા નંબરે ડોકીલા શિફા ઇમરાન, ત્રીજા નંબરે મતાદાર શિફા રિઝવાન આવતા સ્કૂલ પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

Share

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં “સરદાર@૧૫૦ યુનિટી માર્ચ” યોજાશે

gujaratjanekta

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર :182 PSIની બદલી, જુઓ લિસ્ટ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને નગરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial