Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ચેમ્પિયન શિપ , WCC ટુર્નામેન્ટનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ચેમ્પિયન શિપ , WCC ટુર્નામેન્ટ યોજાયઆ મહિલા ક્રિકેટ ચેમ્પિયન શિપ WCC ટુર્નામેન્ટના મૂખ્ય મહેમાન દાહોદ ૧૩૨ના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય શ્રદ્ધાબેન ભડગ, શીતલબેન વાઘેલા, અર્પીલ શાહ, અને પત્રકાર મિત્રો,મહિલા ક્રિકેટ ચેમ્પિયન શિપ , WCC ટુનામેનટની ટીમો હાજર રહી હતી.મહિલા ક્રિકેટ ચેમ્પિયન શિપ , WCC ટુર્નામેન્ટ આવનાર મુખ્ય મહેમાનોને ફૂલ છોડનું કુંડુ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.મહિલા ક્રિકેટ ચેમ્પિયન શિપ , WCC ટુર્નામેન્ટ ટીમોમા તક્ષશિલા ઇગલ વોરિયર ટીમ, રાજકૃપા રોયલ્સ ટીમ, લેડી ટીમ , સિંધી ટ્રાઇકર્સ ટીમ, રાજકૃપા ક્વિન્સ ટીમ રાજકૃપા સુપર સ્ટાર ટીમ, રેઝિંગ ટાઇટન્સ ટીમ, સનરાઇઝ ક્વિન્સ ટીમ, Crimsons ક્વિન્સ Vlll ટીમ, સનરાઇઝ ગ્લો ગર્લ્સ ટીમ,એકતા વુમન્સ Xl ટીમ, શી ટીમ GP W, તક્ષશિલા ઇગલ વૉરિયર ટીમ, તક્ષશિલા બેસ્ટ ટીમ, તક્ષશિલા લાયસન્સ કિંગ ટીમ, સ્પિરિટ સ્કાડ ટીમ, અગ્રવાલ ચેલેન્જર ટીમ, વુમન્સ ટીમ શ્રી વિશ્વકર્મા ટીમ, S.S.D.સ્ટાર ટીમ, S.D.D લેજેન્ડ ટીમ, S.D.D સ્પાર્કલ ટીમ,સનરાઇઝ પાવર ગર્લ્સ ટીમો એ ઉદ્ઘાટનમાં આ મહિલા ક્રિકેટ ચેમ્પિયન શિપ , WCC ટુર્નામેન્ટ મા ભાગ લીધો.દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ચેમ્પિયન શિપ , WCC ટુર્નામેન્ટ શરૂઆત ભારતનું રાષ્ટ્રીય ગીત ગાયનેમહિલા ક્રિકેટ ચેમ્પિયન શિપ , WCC ટુર્નામેન્ટ ક્રિકેટની મેચની શરૂઆત કરી હતી અને આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના સ્પોન્સર હોલી ઝોલી અને શ્રદ્ધા ભડંગ ગ્રુપ હોન્ડા રાહુલ મોટર્સ, વર્ધમાન મેડિકલ એજન્સી, સલુન 24, જનતા રેડિયો ઇલેક્ટ્રોનિક્સ, વસંત વગેરેને મહિલા ક્રિકેટ ચેમ્પિયન શિપ , WCC ટુર્નામેન્ટne સ્પોન્સર કર્યા.

Share

Related posts

“માંડવીમાં ‘ધારાસભ્ય આપના દ્વારે’ કાર્યક્રમ યોજાયો”

gujaratjanekta

ઝાલોદ વેલપુરા રોડ પર બે એસ.ટી બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

gujaratjanekta

દાહોદ સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠક યોજાઈસુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થતી કામગીરીની સમીક્ષા કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial