Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના અંતરિયાળ વિસ્તાર લીલવા ઠાકોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ કરાઈ

પંકજ પંડિત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલવા ઠાકોર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ ટીબી એ-ક્ષરે વાન લીલવા ઠાકોરપી.એચ.સી.ખાતેઆવીહતી.આદરમ્યાન તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.તુષાર ભાભોરની સુચનાથી ૧૦૩ જેટલા શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે કરવામાં આવ્યા હતા.આવેલ તમામ નાગરિકોના ડાયાબિટીસની તપાસ પણ કરવામાં આવી હતી. તેમા લીલવા ઠાકોર પી.એચ.સી.સુપરવાઈઝર તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ લાયન્સ કલબ સંચાલિત ઇંગ્લીશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે એન્યુઅલ ડે ની ઉજવણી કરાઈ

Admin

દાહોદ તાલુકાના ખરોદા ગામ ખાતેમંત્રીએ.નારાયણસ્વામીનાં અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં વસંતોત્સવ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial