Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી નગરમાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ પ્રારંભ માટે મહાકળશ યાત્રા સહિત વિવિધ યાત્રાઓ નીકળી

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવતીકાલથી શક્તિ સવ્રધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ પ્રારંભ થવા જઈ રહ્યું છેજેને લઇને આજરોજ લીમડી નગરમાં મહાકળશ યાત્રા,પોથી યાત્રા,વ્યસન મુક્તિ અભિયાન યાત્રા, પર્યાવરણ જાગૃતિ યાત્રા,વાતાવરણ સુધી માટે ગાયત્રી યજ્ઞ યાત્રા યોજાઈયુવા બહેનો જોડો અંતર્ગત સમગ્ર યાત્રામાં 400 થી વધુ યુવા બહેનો અને કુલ 1500 થી વધુ લોકો જોડાયાયુવાઓને સાચી પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે તે માટે યાત્રાનું આયોજન કરાયુંગાયત્રી ઉપાસના જન જન સુધી પહોંચાડવા માટે આવતી કાલથી મહાયજ્ઞ પ્રારંભ કરાશેજીવન ઉપયોગી સાહિત્ય પણ વિતરણ કરાશેહરિદ્વાર શાંતિ કુંડ થી પણ યજમાનો પધાર્યા

Share

Related posts

ગુજરાત પંચાયત પસંદગી મંડળની ભરતી 8 મહિનાથી અટકેલી ભરતી પ્રક્રીયા પૂર્ણ કરવા ઉમેદવારોની માંગ

Admin

દાહોદ જિલ્લાના સીંગવડમાં તાલુકાના તાલુકા કક્ષાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં 11 જેટલી અરજીઓ આવી હતી

Admin

હવામાનમાં પલટો થતા કમોસમી વરસાદ સામે પંચમહાલ જિલ્લાના ખેડુતોએ તકેદારી રાખવા કરાયો અનુરોધ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial