Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામત રહેવા અવગત કરતા નાયબ કાર્યપાલક ઇજનેર એમ કે ચૌધરી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ કોમલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવનાર દિવસોમાં ઉતરાયણ પર્વ નિમિત્તે કાળજી રાખવા માટે  ઉતરાયણ પર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામત રહેવા માટે અવગત કર્યા હતા અને ઉત્તર પૂર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામતી ની વિસ્તૃત જાણકારી ફતેપુરા મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર એમ કે ચૌધરીએ આપેલ હતી

Share

Related posts

ગુજરાત રાજ્યને વધુ નવા 17 તાલુકા મળશે : જુઓ લિસ્ટ

gujaratjanekta

મકાન માલિકે સામુહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને માળ્યુ તાળું : અધિકારીઓને તાત્કાલિક દોડવું પડ્યું – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા માં તાલુકા પંચાયત કચેરી ખાતે “લખપતિ દીદી” કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial