Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીનીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા દ્વારા તારીખ 1 /1/ 2025 અને બુધવારના રોજ શાળામાંથી પ્રવાસનું આયોજન પ્રવાસ મંત્રી શ્રી એચ. જે.પારગી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આચાર્યશ્રી ડી. એન. પ્રજાપતિ સાહેબ અને તમામ સ્ટાફગણનાં સહયોગથી આ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસ વન-ડે નો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઇચા ખાતે રાખવામાં આવ્યો હતો તેમાં શાળાના વહીવટી સ્ટાફ તેમજ શિક્ષકો સ્ટાફ દ્વારા આ પ્રવાસને સફળ બનાવવા માટે પૂરેપૂરો સહયોગ કર્યો હતો તેમજ આચાર્ય સાહેબ તેમજ વહીવટી સ્ટાફ અને શિક્ષક સ્ટાફ નો ખૂબ જ સાથ સહકારથી આ પ્રવાસ ખૂબ જ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો.

Share

Related posts

આજ ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે લીમડીમાં આવેલ જીવન જ્યોત વિદ્યાલય લીમડી તેમજ શ્રીમતી આરએમ દેવડા માધ્યમિક સ્કૂલના પટાંગણમાં ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

gujaratjanekta

અમદાવાદમાં પૂર્વની બેઠકો પર પૂર્વ ડીવાયએસપીથી લઈને શહેર પ્રમુખે નોંધાવી દાવેદારી

gujaratjanekta

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાં કરવામાં આવેલ ગૌહત્યાના વિરોધમાં ફતેપુરા સહિત સુખસરમાં સ્વૈચ્છિક બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial