Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં ઓવરસિઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇમ્ફોરમેશન અંગે સેમિનાર યોજાયો.

પંકજ પંડિત

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં ઓવરસિઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇમ્ફોરમેશન અંગે સેમિનાર યોજાયો.
મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરાના રોજગાર અધિકારી તેમજ ઈ .ચા. દાહોદ જિલ્લા એમ્પ્લોયમેન્ટ ઓફિસર અલ્પેશભાઈ.એલ.ચૌહાણ, મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરાથી ઓવરસીઝ કરિયર કાઉન્સિલર નિશાંતભાઈ જોશી તથા દાહોદ જિલ્લા રોજગાર કચેરી થી કરિયર કાઉન્સિલર હિરલબેન સલોટ ઉપસ્થિત રહીને પાસપોર્ટ કઢાવવાની પ્રવિધી, દેશ – વિદેશમાં અભ્યાસ અને રોજગારીની તકો, લોન, વિઝા, સેફ એન્ડ લીગલ માઇગ્રેસન અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કૉલેજના કાર્યકારી આચાર્ય ડૉ.આશિષ મોદી દ્વારા બધાનું સ્વાગત કર્યું હતું તથા ડૉ. અજીતસિંહ પરમાર દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Share

Related posts

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ની પ્રથમ કારોબારી સભા અને ઉત્તર ગુજરાત બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન સમારંભ ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ શ્રી શૈલેષ ઠાકરના અધ્યક્ષપણા હેઠળ અંબાજી ખાતે યોજાયો

gujaratjanekta

વડોદરાના કલાપ્રેમીઓ માટે અનેરું આકર્ષણ: ‘આકૃતિ આર્ટ ગેલેરી’ ખાતે ‘આર્ટ ઈન હાર્ટ’ ગ્રુપ દ્વારા ત્રિ-દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન – જાણો વધુ

gujaratjanekta

હરમડિયા ગામના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે બે સિંહઓનું પેટ્રોલીંગ CCTV માં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial