Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News સ્પોર્ટસ

એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ વેજલપુરના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ સ્પોર્ટ્સ મીટમાં મોટી સફળતા – જાણો વધું

નેશનલ એજ્યુકેશન સોસાયટી ટ્રાઇબલ સ્ટુડન્ટસ ભારત સરકાર દ્વારા ૪૨ ઈ.એમ.આર.એસ. રાજ્યકક્ષા ની સ્પોર્ટ્સ મીટ-૨૦૨૪ નું આયોજન તા ૩૦/૧૧/૨૪ થી તા ૪/૧૨/૨૦૨૪ દરમ્યાન રાજ્ય ના અલગ અલગ જિલ્લા ખાતે યોજાયું હતું. જેમાં પંચમહાલ જીલ્લાના એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ, વેજલપુર ના ૧૪૮ વિધાર્થીઓ એ અલગ અલગ રમતો માં ભાગ લીધેલ હતો. જેમાં એકલવ્ય મો સ્કૂલ વેજલપુર ના ૪૧ વિધાર્થીઓ એ પ્રથમ, દ્વિતીય અને – તૃતીય ક્રમ મેળવ્યો હતો.

હેન્ડબોલ ટિમ ગર્લ્સ અને બોયઝ બંન્ને ટિમ ૨૦ વિધાર્થીઓ પ્રથમ ક્રમે ટેબલટેનિસ માં ૧૨ વિધાર્થીઓ પ્રથમક્રમે,કુસ્તીમાં ૬ વિધાર્થીઓ પ્રથમ ક્રમે, ૪ વિધાર્થીઓ દ્વિતીય ક્રમે અને ૨ વિધાર્થીઓ ત્રીજા ક્રમે આવ્યા અને ચેસ માં ૨ વિધાર્થીઓ પ્રથમ ક્રમે એથ્લેટીક્સ માં પ્રથમ ક્રમે અને દ્વિતીય ક્રમે વિધાર્થીઓ આવ્યા હતા અને આ સફળતા માટે વિધાર્થીઓએ શાળા નું અને પંચમહાલ જિલ્લાનું તેમજ નવરચના એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ સોસાયટી ગાંધીનગરનું ગૌરવ વધાર્યું તે બદલ શાળાના આચાર્ય શ્રી હર્ષ જોષી એ શાળા ના સૌ વિદ્યાર્થીઓ ને અને શિક્ષક સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

મહીસાગર મુક્તિધામ ટ્રસ્ટ સંચાલિત દેગામડા પાસે આવેલ નદી કાંઠે નિર્માણ થઈ રહેલા સ્મશાન ગૃહ માટે સતત મળી રહેલો દાનનો ધોધ

gujaratjanekta

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જુની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા મુખ્યમંત્રી સાથે મુલાકાતે – જાણો વધુ

gujaratjanekta

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ૨૬ જુન international Day Against Drug Abuse And Illicit Trafficking નિમિતે નાર્કોટીક્સ ડ્રગ્સ અંગે લોકો મા જન જાગૃતિ લાવવાના ઉદ્દેશ થી ગોધરા શહેરમાં બાઈક રેલી કાઢવામાં આવી!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial