Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ મુકામે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા સ્નેહ મિલન  તથા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

આમ આદમી પાર્ટી  પરિવાર  દાહોદ દ્વારા  સ્નેહમિલન તથા નૂતન વર્ષાભિનંદન નો કાર્યક્રમ  યોજવામાં  આવ્યો હતો જેમાં  ડેડીયાપાડાના ધારાસભ્યશ્રી,ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ એવા ચૈતરભાઈ વસાવા  ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. તેમજ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી,દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ  બારીઆ  , દાહોદ  જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીઆ

જિલ્લા મહિલા પ્રમુખ શ્રુતિ બેન ડામોર પ્રદેશ એસટી સેલ પ્રમુખ દિનેશ ભાઈ મુનિયા ઝાલોદ વિધાનસભા પ્રમુખ અનિલ ભાઈ ગરાસિયા ફતેપુરા વિધાનસભા પ્રમુખ  જિજ્ઞાસા બેન પારગી જિલ્લા મહામંત્રી  રાજેન્દ્રભાઈ કટારા  તેમજ હાર્દિકભાઈ સોલંકી દાહોદ જિલ્લા પ્રવક્તા ભાનુ ભાઈ પરમાર તેમજ દરેક જિલ્લા પ્રમુખશ્રીઓ હોદ્દેદારશ્રીઓ તાલુકાના પ્રમુખશ્રીઓ હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી તેમજ નવા વર્ષના સંકલ્પો લીધા

Share

Related posts

નવરચના શાળા ગોધરામાં બાલ સંસદ કમિટી કાર્યક્ર્મ સફળતાપૂર્વક સંપન્ન 

gujaratjanekta

દાહોદમાં ફિલ્મી સ્ટાઈલની ઠગાઈનો પર્દાફાશ, નકલી બેંક ઉભી કરી સોનાના બિસ્કિટ લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી પાડી ૧૦૦% મુદ્દા માલ રિકવર કરતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.

gujaratjanekta

લીમડી નજીક બિલવાણી ગામ મા સહસ્ત્રચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial