Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકાનુ એમ.જી.વી.સી.એલનુ 1,95,21,685 નુ લાઈટ બિલ બાકી : એમ.જી.વી.સી.એલ દ્વારા 15 દિવસમાં લાઇટ બિલ ભરવાની નોટિસ મોકલી

ઝાલોદ નગરપાલિકાને આજરોજ તારીખ 11-11-2024 ના રોજ એમ.જી.વી.સી.એલ કચેરી દ્વારા 1,95,21,685.48 રૂપિયાનું બિલ પંદર દિવસમાં ભરી દેવા માટે નોટિસ ફટકારવામાં આવેલ છે. આ બિલમાં વૉટર વર્કસના 1,58,83,517.86 રૂપિયા, એન.આર. જી ઓફિસનું 70,875 રૂપિયા, સ્ટ્રીટ લાઇટનુ 35,67,292.62 રૂપિયા બાકી છે.એમ.જી.વી.સી.એલ કચેરી દ્વારા આ બધી રકમ 15 દિવસમાં ભરી દેવા માટે નગરપાલિકાને નોટિસ ફટકારેલ છે. જો મુદત દરમ્યાન નગરપાલિકા લાઇટ બિલ નહીં ભરે તો આવનાર સમયમાં નગરમા અંધારપટ છવાઈ જવાની શક્યતા જોવા મળી રહેલ છે.

Share

Related posts

ભાજપના કાર્યક્રમને પીઆઈએ બંધ કરાવ્યો, વડોદરા માંજલપુરના પીઆઈની તત્કાલીક બદલી

gujaratjanekta

દાઉદી બોહરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનું દાહોદમાં આગમન

gujaratjanekta

ઠંડા પાણીની પરબ ની સગવડ ઊભી કરવામાં આવી ઇન્ડિયન રેડ સોસાયટી દ્વારા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial