Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા છાલોરના શિક્ષક નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો છાલોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેરસિંગભાઈ પારગીને અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના છાલોર મુકામે  આવેલ આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા માં છેલ્લા 35 વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવતા રાયસિંગભાઈ કિશોરી વય નિવૃત થતા તેઓનું વિદાય સમારંભ છાલોર ગ્રામ પંચાયતના સરપંચ તેરસિગભાઈ પારગીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. નિવૃત થતા શિક્ષકનું સ્ટાફ દ્વારા તેમજ સરપંચ શ્રી દ્વારા ફુલહાર કરી શાળ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમની બાળકોને શિક્ષણ આપવાની કાર્ય પદ્ધતિને ઉપસ્થિત મહાનુભવો બિરદાવી હતી તેઓના વય નિવૃત્ત સમારંભ પછી સામૂહિક ભોજન નું પણ આયોજન સરપંચ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું વય નિવૃત્ત થતા શિક્ષકને સ્ટાફ ગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ભારેએ હૈયે વિદાય આપી હતી

Share

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામા તાલુકા યોગ શિબિર યોજાઇ..

gujaratjanekta

દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજીની મહત્વની બેઠકયોજાઈ

gujaratjanekta

મદદનીશ બી.એલ.ઓ. કમલેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ ને શ્રેષ્ઠ મદદનીશ બી.એલ.ઓ. ના એવોર્ડથી સન્માનિત કરાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial