Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના સુખસર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના સુખસર ગામે સેવા સેતુ કાર્યક્રમ ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રજલિત કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંમલીયાર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુખસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કટારા મામલતદાર એન.એસ વસાવા તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા તેમજ લાગતા વલગતા વિભાગના અધિકારી કર્મચારી ગણ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા સરકારી સેવાઓ નો લાભ ઘર આંગણે પહોંચાડવા તેમજ જન પ્રશ્નોનો સ્થળ પર જ નિવારણ લાવી નાગરિકોને સરકાર સાથે જોડતો સેતુ એટલે સેવા સેતુ કાર્યક્રમ સેવા સેતુ કાર્યક્રમમાં ૫૫ જેટલી જન કલ્યાણ લક્ષી સેવા સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પરજ પુરી પાડવાનો ઉદ્દેશ્ય છે લાભાર્થીઓને યોજનાકીય લાભોનો વિતરણ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રમેશભાઈ કટારા ઊભા કરવામાં આવેલ સ્ટોળ ની મુલાકાત લીધેલ હતી

Share

Related posts

તાત્કાલિક ગુજરાતના 26 TDO ની બદલી : જુઓ કોને ક્યાં મૂકાયા

gujaratjanekta

દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો

gujaratjanekta

ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial