Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

પંકજ પંડિત

તારીખ 12-10-2024 શનિવારના રોજ દશેરા નિમિત્તે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન બપોરે 1:20 વાગે કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજનમા પી.આઈ રાઠવા, પી.એસ.આઇ માળી ,પી.એસ.આઈ સિસોદિયા માટે સહિત સમગ્ર પોલિસ સ્ટાફ પૂજનમા હાજર રહ્યો હતો.

Share

Related posts

જાણી લેજો / UPI દ્વારા 2000 રૂપિયાથી વધારેના પેમેન્ટ પર ટેક્સ લાગશે? સરકારે આપ્યો જવાબ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના બલૈયા આંગણવાડી કેન્દ્ર નંબર-૧ નુ મકાન જર્જરીત:બાળકોના માથે ભમતું મોત

gujaratjanekta

ઝાલોદ તાલુકાની કોટૅમા ચાલતા કેસના ઝડપી નિરાકરણ અર્થે લોક અદાલતનો કાયૅકૃમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial