Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા યોગ શિબિર અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

પંકજ પંડિત

સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે ઝાલોદ નગરપાલિકા દ્વારા આજરોજ 19-09-2024 ગુરુવારના રોજ સિટી સિવિલ કેન્દ્ર મુવાડા ખાતે IEC ના ભાગરૂપે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શીબીરમા નગરપાલિકાનો સ્ટાફ તેમજ નગરજનોએ ભાગ લીધો હતો. તેમજ નગરપાલિકા દ્વારા આ અભિયાન હેઠળ બસ સ્ટેશન વિસ્તારમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બર થી 31 સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સેવા પખવાડિયા ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.

Share

Related posts

સુરતી મતદારોને રીઝવવા આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરતમાં રેલી

Admin

લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં ખોટા બિલો પાસ કર્યાની જાગૃત નાગરિકની રજૂઆત.

gujaratjanekta

કોંગ્રેસનો અત્યાર સુધીનો શરમજનક દેખાવ, સાંજે ભાજપ કાર્યાલય ખાતે પીએમ કરશે સંબોધન

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial