Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સામાજિક કાર્યકર્તા દ્વારા દાહોદ થી ચાલતા જતા અંબાજી પદયાત્રીઓને રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લામાં દાહોદ અને ગરબાડાના અનેક પદયાત્રીઓ પગપાળા દાહોદ થી અંબાજી માતાજીના દર્શન અર્થે હર વર્ષે જેમ આ વર્ષે પણ ખુબજ મોટી સંખ્યામાં દાહોદ ,ગરબાડા ગામોના શ્રદ્ધાળુઓ જતા હોય છે, મોટી ખરજના સામાજિક કાર્યકર્તા નયન ખપેડ દ્વારા અંબાજી પદયાત્રા જતા શ્રદ્ધાઓની રોડ સેફટી અંગે ની માહિતી આપવામાં આવી હતી , અને તેમની ટીશર્ટ ઉપર રેડિયમ સ્ટીકર લગાવી લાવવામાં આવ્યા હતા, પગપાળા જતા શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ જે રોડની સાઇટ પર થઈ ચાલતા જતા હોય છે, કોઈ કારણસર દાહોદ થી પગપાળા જતા શ્રદ્ધાળુઓ ને એકસીડન્ટ કે કોઈ જાનહાનિ ના થાય તે અંગેના ધ્યાનમાં રાખી તેમની ટીશર્ટો પર, ઝંડા ની લાકડીઓ પર અને છત્રીઓ પર રેડિયમ સ્ટીકર લગાવી આપ્યા હતા દાહોદ તાલુકાના મોટીખરજ ગામના નયન ખપેડ સામાજિક કાર્યકર્તા દ્વારા.

Share

Related posts

પંચમહાલ માં અદાણી બ્લ્યુ કબ્જ ફૂટબોલ લીગનો આરંભ : ૧૦ શાળાના ૧૫૦ થી વધૂ વિદ્યાર્થીઓ જોડાયા – જુઓ VIDEO

gujaratjanekta

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં ઓવરસિઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇમ્ફોરમેશન અંગે સેમિનાર યોજાયો.

gujaratjanekta

દીવ ખાતે ૬૨ મોં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી .

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial