Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

પંકજ પંડિત

ઝાલોદની કે. આર. દેસાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં 85 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને ઉત્સાહ પૂર્વક શૈક્ષણિક કાર્ય કર્યું હતું. શૈક્ષણિક કાર્ય કર્યાબાદ આજના દિવસે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રાધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ અને અનુભવનું કથન કર્યું હતું. કોલેજના આચાર્ય સહિત તમામ પ્રાધ્યાપકોએ સૌને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયનાબેન અને છાયાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

Related posts

દેવગઢબારીયા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

સિધ્ધપુર મા ચંડીસેના દ્વારા સિધ્ધપુર પોલીસનું સન્માન કરાયૂ

gujaratjanekta

દેવાયત ખવડ સહિત અન્ય બે આરોપીના કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial