Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચંદવાણા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

આજ રોજ દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ચંદવાણા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમમાં યોજાયો હતો, દાહોદ 132 વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઉપસ્થિત રહી નાના બાળકો ને સ્કૂલ બેગ,નોટબુક સહિત ની ચીજ વસ્તુઓનું વિતરણ કરી અને બાળકોને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો, નાના બાળકો ખુશીથી પ્રવેશોમાં ભાગ લીધો હતો.આ શાળા પ્રવેશ ઉત્સવમાં બાળકોના વાલીઓ , સરપંચ, તાલુકા સભ્યો અને ગામના લોકો બહુ સંખ્યામાં હાજર રહ્યા હતા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ શાળાના બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા વાલીઓને જાણ કરવામાં આવી હતી, સૌ વિદ્યાર્થીઓ ને શાળા પ્રવેશ કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

Share

Related posts

દેવગઢ બારીયા તાલુકાના સેવાનીયા પ્રોપાર આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ યોજનાઓ હેઠળ કાર્યક્રમ યોજાયા

gujaratjanekta

હર ઘર તિરંગા અભિયાન” લીમખેડા ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરની પ્રેરક ઉપસ્થિતમાં”તિરંગા યાત્રા” યોજાઈ

gujaratjanekta

કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial